ગુજરના માંડવે
gujarna manDwe
પાટળ શેરથી પટોળાં મંગાવો,
પે’રીને માણશું મોજ રે;
હેલી એ! ગુજરના માંડવે.
શવરાંતે સરખી મલી સરબે સાહેલી,
અમે ના’તા કુંવારકાના નીર રે;
હેલી, એ! ગુજરના માંડવે.
રૂદરમાળ રૂડા હેંકોળા બંધાવો,
હેંકે હોળંગી સધીરાજ રે;
હેલી એ ગુજરના માંડવે.
માતા મેંનળદેનો વીર વડકાળો,
રઢિયાળો રાજકુંવોર રે:
હેલી એ! ગુજરના માંડવે.
patal sherthi patolan mangawo,
pe’rine manashun moj re;
heli e! gujarna manDwe
shawrante sarkhi mali sarbe saheli,
ame na’ta kunwarkana neer re;
heli, e! gujarna manDwe
rudarmal ruDa henkola bandhawo,
henke holangi sadhiraj re;
heli e gujarna manDwe
mata meinnaldeno weer waDkalo,
raDhiyalo rajkunwor reh
heli e! gujarna manDwe
patal sherthi patolan mangawo,
pe’rine manashun moj re;
heli e! gujarna manDwe
shawrante sarkhi mali sarbe saheli,
ame na’ta kunwarkana neer re;
heli, e! gujarna manDwe
rudarmal ruDa henkola bandhawo,
henke holangi sadhiraj re;
heli e gujarna manDwe
mata meinnaldeno weer waDkalo,
raDhiyalo rajkunwor reh
heli e! gujarna manDwe



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968