બોલે રે ભાયા પરણાવો
bole re bhaya parnawo
બોલે રે ભાયા પરણાવો, હોળીરો ડો’ડો પડિયાં પેલાં રે;
ભાયા પરણાવો બોલો રે ભાયા પરણાવો.
વે ‘તોડી નદિયારાં નીર, હથાળી મેં રાખ્ખું રે;
ઊડતી છાતીરો જોબન, ભાયા કીં કર રાખાં રે?
ભાયા પરણાવો, બોલો રે ભાયા પરણાવો.
હોળીરો ડોંડો પડિયાં પેલાં, ભાયા પરી પરણાવો રે;
કાંડે રે કાંકણિયાં બાંધી, હાથોંમે ગુજરિયાં બાંધી;
ભાયા પરણાવો, બોલો રે ભાયા પરણાવો.
પગોમાં ઘૂઘરિયાં બાંધો, હાથોમેં બાંધી ફૂદી રે;
ઝીણી બાજે નેવરી ને, મ્હારું મનડું નાચે રે;
ભાયા પરણાવો, બોલો રે ભાયા પરણાવો.
bole re bhaya parnawo, holiro Do’Do paDiyan pelan re;
bhaya parnawo bolo re bhaya parnawo
we ‘toDi nadiyaran neer, hathali mein rakhkhun re;
uDti chhatiro joban, bhaya keen kar rakhan re?
bhaya parnawo, bolo re bhaya parnawo
holiro DonDo paDiyan pelan, bhaya pari parnawo re;
kanDe re kankaniyan bandhi, hathonme gujariyan bandhi;
bhaya parnawo, bolo re bhaya parnawo
pagoman ghughariyan bandho, hathomen bandhi phudi re;
jhini baje newri ne, mharun manaDun nache re;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 133)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966