પીત્તળ લોટા જળે ભર્યા, ઝમોરિયા રે
pittal lota jale bharya, jhamoriya re
પીત્તળ લોટા જળે ભર્યા, ઝમોરિયા રે
pittal lota jale bharya, jhamoriya re
પીત્તળ લોટા જળે ભર્યા, ઝમોરિયા રે મરણ કાળા કેરનું!
દાતણ વેળા વહી જશે, ઝમોરિયા રે મરણ કાળા કેરનું!
તાંબા ફૂડીઓ જળે ભરી, ઝમોરિયા રે મરણ કાળા કેરનું?
નાવણ વેળા વહી જશે, ઝમોરિયા રે મરણ કાળા કેરનું!
pittal lota jale bharya, jhamoriya re maran kala kernun!
datan wela wahi jashe, jhamoriya re maran kala kernun!
tamba phuDio jale bhari, jhamoriya re maran kala kernun?
nawan wela wahi jashe, jhamoriya re maran kala kernun!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 137)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964