danghelu daijhu - Lokgeeto | RekhtaGujarati

દણઘેલુ દાઈઝુ

danghelu daijhu

દણઘેલુ દાઈઝુ

ઓરના છૂટા આરી આવે, રાસ પરોણા ખૂટીએ ભરવ્યા.

ઉકલીઆ બરી આપો રાણીજી, દણઘેલું દાઈઝું.

આપણા ચૂલામાં સાપણ વઈ છે, પડોશણના ચૂલે જાવ રાણીજી.

.....દણઘેલું દાઈઝું.

આપણાં પાડોશણ ધાબડ ધીંગ્ગાં, લઈ સાંબેલું તડે રે શામળીયા.

.....દણઘેલું ગાઈઝું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964