bhojan geet - Lokgeeto | RekhtaGujarati

ભોજન ગીત

bhojan geet

ભોજન ગીત

ડાબે ખૂણે ડોમચીયો ડોલે

તેને મોહનસંગ બાલાડા બોલે રે!

કોળીયોં કંસાર આપે તો ખઈયે રે!

‘નીકળ’ તો ઘરના બીલાડા થઈયે રે!

નીકળ તો આશા મેલીને ઘેર જઈયે રે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964