wewan kiya mareg aawi - Lokgeeto | RekhtaGujarati

વેવાણ કિયા મારેગ આવી

wewan kiya mareg aawi

વેવાણ કિયા મારેગ આવી

વેવાણ કિયા મારેગ આવી દલ માજલ રે!

વેવાણ કૂવા મારેગ આવી દલ માજલ રે!

વેવાણ કૂવામાં પડી દલ માજલ રે!

વેવાણ ક્યા મારેગ આયો દલ માજલ રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963