shiya bhaini lashkar - Lokgeeto | RekhtaGujarati

શીયા ભાઈની લશકર

shiya bhaini lashkar

શીયા ભાઈની લશકર

શીયા ભાઈની લશકર ઉપડી, ઝરમરીયા જલા!

ઉપડી ઉપડી ને લશકર ઉપડી, ઝરમરીયા જલા!

ડંકો પડ્યો ને લશકર ઉપડી, ઝરમરીયા જલા!

બંદૂક સુટી ને લશકર ઉપડી, ઝરમરીયા જલા!

જાલજીભાઈ ને લશકર ઉપડી, ઝરમરીયા જલા!

શાંતાબેન ને લશકર ઉપડી, ઝરમરીયા જલા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963