કૂવા કાંઠે કેવડી લાલ
kuwa kanthe kewDi lal
કૂવા કાંઠે કેવડી લાલ
kuwa kanthe kewDi lal
કૂવા કાંઠે કેવડી લાલ, કેમ કરી, અરે લાલ, કેમ કરી?
ભાઈની પીઠી પડી ટાંચાં લાલ, કેમ કરી, અરે લાલ, કેમ કરી?
ટાંચા માચાં પેરો લાલ, કેમ કરી, અરે લાલ, કેમ કરી?
ભાઈની ભોજાઈ પડી લાજે લાલ, કેમ કરી, અરે લાલ, કેમ કરી?
kuwa kanthe kewDi lal, kem kari, are lal, kem kari?
bhaini pithi paDi tanchan lal, kem kari, are lal, kem kari?
tancha machan pero lal, kem kari, are lal, kem kari?
bhaini bhojai paDi laje lal, kem kari, are lal, kem kari?

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 35)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963