indubenne sanklan perwa joishe - Lokgeeto | RekhtaGujarati

ઈન્દુબેનને સાંકળાં પેરવા જોઈશે

indubenne sanklan perwa joishe

ઈન્દુબેનને સાંકળાં પેરવા જોઈશે

ઈન્દુબેનને સાંકળાં પેરવા જોઈશે, મનુભાઈ!

સાકળાં માટે મુંબાઈ જાવું પડશે, મનુભાઈ!

સોનીડાને બાપો કહેવો પડશે, મનુભાઈ!

પારવતી બેનને સાડી પહેરવા જોઈશે, મનુભાઈ!

કાપડીયાને “કાકો” કહેવો પડશે, મનુભાઈ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963