હાલ વહાલને
haal wahalne
હાલ વહાલને હુઆ;
લાડુ લાવશે ભાઈના ફૂવા;
ફૂવાના તો ફોક;
લાડુ લાવશે ગામના લોક.
લોકની શી પેર?
લાડુ કરીશું આપણે ઘેર.
ઘરમાં નથી ગોળ;
લાડુ કરીશું પોર.
પોર જાશું રેવાએ;
લાડવા કરીશું ભાઈ તારા વિવાએ.
વિવાએ થાશું મોટા.
લાડવા કરાવવાળાં ખોટા,
હાલ.....હાલાં.....હા.....હા,
haal wahalne hua;
laDu lawshe bhaina phuwa;
phuwana to phok;
laDu lawshe gamna lok
lokani shi per?
laDu karishun aapne gher
gharman nathi gol;
laDu karishun por
por jashun rewaye;
laDwa karishun bhai tara wiwaye
wiwaye thashun mota
laDwa karawwalan khota,
haal halan ha ha,
haal wahalne hua;
laDu lawshe bhaina phuwa;
phuwana to phok;
laDu lawshe gamna lok
lokani shi per?
laDu karishun aapne gher
gharman nathi gol;
laDu karishun por
por jashun rewaye;
laDwa karishun bhai tara wiwaye
wiwaye thashun mota
laDwa karawwalan khota,
haal halan ha ha,



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963