tare bapo raya gher - Lokgeeto | RekhtaGujarati

તારે બાપો રયા ઘેર

tare bapo raya gher

તારે બાપો રયા ઘેર

તારે બાપો રયા ઘેર રાઈવોર પાછો ફર

તારે મા રયાં ઘેર રાઈવોર પાછો ફર

તારો કાકો રયા ઘેર રાઈવોર પાછો ફર

તારી કાકી રયાં ઘેર રાઈવોર પાછો ફર

તારે દાદા રયા ઘેર રાઈવોર પાછો ફર

તારે દાદી રયાં ઘેર રાઈવોર પાછો ફર

તારે ભાઈઓ રયા ઘેર રાઈવોર પાછો ફર

તારે બુનો રઈ ઘેર રાઈવોર પાછો ફર

તારે બાબો રયા ઘેર રાઈવોર પાછો ફર

તારે બાબી રયાં ઘેર રાઈવોર પાછો ફર

તારે માંમો રયા ઘેર રાઈવોર પાછો ફર

તારે માંમી રયાં ઘેર રાઈવોર પાછો ફર

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 158)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959