પીપળાનું પાન જળજળ
piplanun pan jaljal
પીપળાનું પાન જળજળ
piplanun pan jaljal
પીપળાનું પાન જળજળ બોલે કે પાન દલાલી રે
બે’ની આપણી માડી જળજળ બોલે કે છોરા તારી માડી
દલાલી રે.
piplanun pan jaljal bole ke pan dalali re
be’ni aapni maDi jaljal bole ke chhora tari maDi
dalali re
piplanun pan jaljal bole ke pan dalali re
be’ni aapni maDi jaljal bole ke chhora tari maDi
dalali re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959