નદી કિનારે ઊંચો કેળ
nadi kinare uncho kel
નદી કિનારે ઊંચો કેળ મારા વાલા રે
એ કેળને ચેવાં ચેવાં પાંન મારા વાલા રે
એ કેળને લીલાં પીળાં પાંન મારા વાલા રે
એ કેળને ચેવાં ચેવાં કેળ મારા વાલા રે
એ કેળને લીલાં પીળાં કેળ મારા વાલા રે
એ કેળ તો કેને કેને જોઈએ મારા વાલા રે
એ કેળ તો લાડેણાને જોઈએ મારા વાલા રે
એ કેળ તો લાડેણો ખાય રે મારા વાલા રે
nadi kinare uncho kel mara wala re
e kelne chewan chewan pann mara wala re
e kelne lilan pilan pann mara wala re
e kelne chewan chewan kel mara wala re
e kelne lilan pilan kel mara wala re
e kel to kene kene joie mara wala re
e kel to laDenane joie mara wala re
e kel to laDeno khay re mara wala re
nadi kinare uncho kel mara wala re
e kelne chewan chewan pann mara wala re
e kelne lilan pilan pann mara wala re
e kelne chewan chewan kel mara wala re
e kelne lilan pilan kel mara wala re
e kel to kene kene joie mara wala re
e kel to laDenane joie mara wala re
e kel to laDeno khay re mara wala re



(વર ફૂલેક (વરઘોડામાં) નીકળે છે ત્યારે બૈરાં ગાય છે.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 156)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959