ગોધી દેવો રે તમે
godhi dewo re tame
ગોધી દેવો રે તમે
godhi dewo re tame
ગોધી દેવો રે તમે પૈણવા ચાઈલા રે
કે શી રીતે પૈણશો?
ગોધી દેવો રે તમે નાંનેરાં બાળ,
કે શી રીતે પૈણશો?
સાંથે રે તમારા ભાયોને લે જો.
કે ભલી રીતે પૈણજો.
સાંથે રે તમારા કાકોને લઈ જો.
કે ભલી રીતે પૈણજો.
godhi dewo re tame painwa chaila re
ke shi rite painsho?
godhi dewo re tame nanneran baal,
ke shi rite painsho?
santhe re tamara bhayone le jo
ke bhali rite painjo
santhe re tamara kakone lai jo
ke bhali rite painjo
godhi dewo re tame painwa chaila re
ke shi rite painsho?
godhi dewo re tame nanneran baal,
ke shi rite painsho?
santhe re tamara bhayone le jo
ke bhali rite painjo
santhe re tamara kakone lai jo
ke bhali rite painjo
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963
