ગોધમ, હાલું ચાલું
godham, halun chalun
ગોધમ, હાલું ચાલું
godham, halun chalun
ગોધમ, હાલું ચાલું ચંપાનાં રે પાનાં ઝરમરિયાં.
ગોધમ, ગોવાળિયાં તે ચાલવાનું દેય, પાનાં ઝરમરિયાં.
godham, halun chalun champanan re panan jharamariyan
godham, gowaliyan te chalwanun dey, panan jharamariyan
godham, halun chalun champanan re panan jharamariyan
godham, gowaliyan te chalwanun dey, panan jharamariyan

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963