ek ujjaD ranmen talawDi - Lokgeeto | RekhtaGujarati

એક ઉજ્જડ રાનમેં તલાવડી

ek ujjaD ranmen talawDi

એક ઉજ્જડ રાનમેં તલાવડી

એક ઉજ્જડ રાનમેં તલાવડી

તારે મોલ સરખી રે મારી ખરકી

તાં તો મોતી બાંધી રે પાલ રે

રાજા રાણી ભીલડી.

તારા મોલ સરખી રે મારી ખરકી

તારા મોલ જોવાને આવું રે

રાજા રાણી ભીલડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957