ek jhalawali soparinun jhaD - Lokgeeto | RekhtaGujarati

એક ઝાલાવાળી સોપારીનું ઝાડ

ek jhalawali soparinun jhaD

એક ઝાલાવાળી સોપારીનું ઝાડ

એક ઝાલાવાળી સોપારીનું ઝાડ છે.

મારી ફૂલીબેનને ઝાંઝરોની હોંશ છે રે.

ઝાંઝર મળે તો અમોને સંભળાવ.

મારી શાન્તાબેન ને સાડીઓની હોંશ રે.

સાડીઓ મળે તો અમોને સંભળાવ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ