ધોળો ઘોડો ને રાતી જુલો રે
dholo ghoDo ne rati julo re
ધોળો ઘોડો ને રાતી જુલો રે ભાઈ મારા ધીરેસીંગ રાજા
કેદાડાના પેણું પેણું ઝંખતાતા ભાઈ મારા ધીરેસીંગ રાજા
આજે કીમ ચીંડી વાંહે પેઠા રે ભાઈ મારા ધીરેસીંગ રાજા
કેદાડાના રાંમાભાઈ પુંમાતા રે ભાઈ મારા ધીરેસીંગ રાજા
આજે કીમ સુલા વાંહે પેઠા રે ભાઈ મારા ધીરેસીંગ રાજા
ધોળો ઘોડો ને રાતી જુલો રે ભાઈ મારા ધીરેસીંગ રાજા
dholo ghoDo ne rati julo re bhai mara dhiresing raja
kedaDana penun penun jhankhtata bhai mara dhiresing raja
aje keem chinDi wanhe petha re bhai mara dhiresing raja
kedaDana ranmabhai punmata re bhai mara dhiresing raja
aje keem sula wanhe petha re bhai mara dhiresing raja

(વર ફૂલેક નીકળે છે ત્યારે બૈરાં ગાય છે.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 157)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959