Dhelyun Dhunge wale - Lokgeeto | RekhtaGujarati

ઢેલ્યું ઢૂંગે વળે......

Dhelyun Dhunge wale

ઢેલ્યું ઢૂંગે વળે......

મારે આંગણિયે તુલસીનો ક્યારો!

મારે આંગણિયે રૂડા રામ રમે!

ઢેલ્યું ઢૂંગે વળે, સાચા મોતી ચરે.

ઢેલ્યું ચારો ચરે, કયાભાઈને ગમે?

ઢેલ્યું ઢૂંગે વળે સાચા મોતી ચરે!

તો ટેમુભાઈને ગમે.....મારે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964