Daba Dungar heth - Lokgeeto | RekhtaGujarati

ડાબા ડુંગર હેઠ

Daba Dungar heth

ડાબા ડુંગર હેઠ

ડાબા ડુંગર હેઠ હરણી ને હરણો હળે જોડ્યાં,

કોઈ ધર્મીદાતા છોડે હરણી, જોડે ડોળિયાં,

રામ ધર્મી દાતાર છોડે તરણી, જોડે ડોળિયાં,

વાવી સોળ મજીઠી ક્યારા માયલો કેવડો.

રંગ્યાં રાધાજીનાં ચીર, રંગ્યાં કરશનજીનાં મોળિયાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959