jeni ankaDlinun ratun phool - Lokgeeto | RekhtaGujarati

જેની આંકડલીનું રાતું ફૂલ

jeni ankaDlinun ratun phool

જેની આંકડલીનું રાતું ફૂલ

જેની આંકડલીનું રાતું ફૂલ, મંદિરે પધારો ગુરૂદેવ,

મારે બાપે વસાવેલું બેડું, મંદિરે પધારો ગુરૂદેવ.

મારે બેડુલે લખજો મારી મા ને બાપનું નામ, મંદિરે.

રસપ્રદ તથ્યો

બારીયા કોળી લગ્નમાં નીચે મુજબ ધોળ ગીત ગાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966