ચાંદનીમાં ચાંદનીસી રાત
chandniman chandnisi raat
(નણંદ)—ચાંદનીમાં ચાંદનીસી રાત, ભાભી રંવા જાવા હે રે.
(ભોજાઈ)—રોટલા ઘડી મૂકજે, પાંછે રંવા જાવા હે રે.
(નણંદ)—ચાંદનીમાં ચાંદનીસી રાત, ભાભી રંવા જાવા હે રે;
રોટલા ઘડી મૂક્યા, ભાભી રંવા જાવા હે રે.
(nanand)—chandniman chandnisi raat, bhabhi ranwa jawa he re
(bhojai)—rotla ghaDi mukje, panchhe ranwa jawa he re
(nanand)—chandniman chandnisi raat, bhabhi ranwa jawa he re;
rotla ghaDi mukya, bhabhi ranwa jawa he re

આ ગીત જંબુગામ તાલુકાના પાવીજેતપુર પાસે ભરાતા તેલાઈ માતાના મેળામાં સાંભળેલું. એ વિભાગમાં આ મેળાનું મહત્ત્વ ઘણું છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 204)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966