છોળાની બાજઠ
chholani bajath
છોળાની બાજઠ
chholani bajath
છોળાની બાજઠ ટળે બલાડો,
ટે ટો ઈંયાંઉં-મિંયાંઉં બોલે;
લોંદો લાખે ટો ખાઈને જાઉં,
ની ટો વળડાડો ઠૈને ળેવું.
છોળાની બાજઠ ટળે બલાડી,
ટે ટો ઈંયાંઉં-મિંયાંઉં બોલે;
લોંદો લાખે ટો ખીને જાઉં,
ની ટો વળમાડી ઠૈને ળેવું.
chholani bajath tale balaDo,
te to inyanun minyanun bole;
londo lakhe to khaine jaun,
ni to walDaDo thaine lewun
chholani bajath tale balaDi,
te to inyanun minyanun bole;
londo lakhe to khine jaun,
ni to walmaDi thaine lewun
chholani bajath tale balaDo,
te to inyanun minyanun bole;
londo lakhe to khaine jaun,
ni to walDaDo thaine lewun
chholani bajath tale balaDi,
te to inyanun minyanun bole;
londo lakhe to khine jaun,
ni to walmaDi thaine lewun



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 59)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957