hatha dantari manchhire - Lokgeeto | RekhtaGujarati

હાથા દાંતારી માંછીરે

hatha dantari manchhire

હાથા દાંતારી માંછીરે

હાથા દાંતારી માંછીરે, માંછી રતન જડાઓ

માંછણ બૈઠા કીંકરિયા રે, બાપારો હરખ નાંઈ મીલે.

બાપા મઝલે બ્યાહો રે, સોના રૂપારા દેગ ચીણાવો.

હાથી દાંતારી માંછી, માંછી રતન જડાઓ

માંછણ બૈઠી બનડી રે, માવતિયા કો હરખ નાંઈ મીલે

માવતિ મઝલે બ્યાહો રે, સોના રૂપારા દેગ ચીણાવો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966