bana tane lhoDisi byahi - Lokgeeto | RekhtaGujarati

બના તને લ્હોડીસી બ્યાહી

bana tane lhoDisi byahi

બના તને લ્હોડીસી બ્યાહી

બના તને લ્હોડીસી બ્યાહી, અબ સહીકો સતાઈ રે બનડી.

બની તેરીયા માવતિયા જૈસી રાયા, રભી નાપી અણખી રે બનડી.

બની તેરે બાપા જૈસી ચોલી, રભી નાપી ચોલી રે બનડી.

બની તેરી ભાયા જૈસી કાયા, રભી નાપી અણખી રે બનડી.

બની તેરી ભાવજા જૈસી નાલા, રભી નાપી નાલી રે બનડી.

બની તેરી બહાણા જૈસી હાથા જોડી, રભી નાપી અણખી રે બનડી.

બની તેરિયા માવતિયા જૈસી આગ્યાં, રભી નાપી નહેરી રે બનડી.

બની તેરીયા સાસવા જૈસી ન્હાડી રે, રભી નાપી નહેરી રે બનડી.

બની તેરી ભાતુવા જૈસી જોડી, રભી નાપી નીલી રે બનડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966