charak chiri pethri - Lokgeeto | RekhtaGujarati

ચરાક ચીરી પેથરી

charak chiri pethri

ચરાક ચીરી પેથરી

ચરાક ચીરી પેથરી, ઊંબામાંય દપલી.

ચરાક ચીરો પેથરી, આમલીએમાંય દપલી.

આમલીબામલી ઉડવી ટાકી, અમી કાંદ પેરે.

ચરાક ચીરી પેયરી, આંબામાં દપલી.

આંબોબાંબો ઊડવી ટાંકુ, અમી કાંદ પેરે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 204)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966