ચપુ કે ફૂલળા લઈને
chapu ke phulla laine
ચપુ કે ફૂલળા લઈને
chapu ke phulla laine
ચપુ કે ફૂલળા લઈને, ગોધમદેવ પૈણવા રે ચાઈલો.
દરિયા લાંડીને ઘેર, ગોધમદેવ પૈણવા રે ચાઈલો.
ટોપલો ઘરેણું લઈને, ગોધમદેવ પૈણવા રે ચાઈલો.
chapu ke phulla laine, godhamdew painwa re chailo
dariya lanDine gher, godhamdew painwa re chailo
toplo gharenun laine, godhamdew painwa re chailo
chapu ke phulla laine, godhamdew painwa re chailo
dariya lanDine gher, godhamdew painwa re chailo
toplo gharenun laine, godhamdew painwa re chailo
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963