chaitr waishakhe chotraph, phor wasant phohar - Lokgeeto | RekhtaGujarati

ચૈત્ર વૈશાખે ચોતરફ, ફોર વસંત ફોહાર

chaitr waishakhe chotraph, phor wasant phohar

ચૈત્ર વૈશાખે ચોતરફ, ફોર વસંત ફોહાર

“ચૈત્ર વૈશાખે ચોતરફ, ફોર વસંત ફોહાર :

અણ રત તખતે આવી યે, વખતાહર અણ વાર.

મધુકુંજ ફોરે, અંબ મ્હોરે, મહક દેરે મંજરા,

કોકિલ કહે રે, શબદ સહેરે, કુંજ લહેરે મધુકરાં :

સર કુસુમ લેહેરે, ઉર સહેરે, પ્રીત ઠેરે પદમણી

રત રાણ હિમ્મત! વળ્ય રણ રત, ધારણ સર માતર ધણી!”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964