મેળાનું ગીત
melanun geet
શેલ કંકોડી શેલ તારાં પન્નરીયાં
માઈ પુનેમનો મેળો રે તારાં પન્નરીયાં
શલ કંકોડી શેલ રે તારાં પન્નરીયાં
મેળો તે એવો ખરો રે તારાં પન્નરીયાં
શેલ કંકોડી શેલ રે તારાં પન્નરીયાં
મેળે તે મારે જવું રે તારાં પન્નરીયાં
શેલ કંકોડી શેલ રે તારાં પન્નરીયાં
shel kankoDi shel taran pannriyan
mai punemno melo re taran pannriyan
shal kankoDi shel re taran pannriyan
melo te ewo kharo re taran pannriyan
shel kankoDi shel re taran pannriyan
mele te mare jawun re taran pannriyan
shel kankoDi shel re taran pannriyan
shel kankoDi shel taran pannriyan
mai punemno melo re taran pannriyan
shal kankoDi shel re taran pannriyan
melo te ewo kharo re taran pannriyan
shel kankoDi shel re taran pannriyan
mele te mare jawun re taran pannriyan
shel kankoDi shel re taran pannriyan



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 154)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959