મારી તુલ રે તમાકુ
mari tul re tamaku
ઢૂંડ્યું ઢૂંડ્યું તમાકુનુ બીજ મારી તુલ રે તમાકુ
નઈ રે મળ્યું તમાકુનું બીજ મારી તુલ રે તમાકુ
ઢૂંડ્યો ઢૂંડ્યો બારહેં વાગડ મારી તુલ રે તમાકુ
નઈ રે મળ્યું તમાકુનું બીજ મારી તુલ રે તમાકુ
ઢૂંડ્યો ઢૂંડ્યો તેરહ બીજ મારી તુલ રે તમાકુ
નઈ રે મળ્યું તમાકુનું બીજ મારી તુલ રે તમાકુ
ઢૂંડ્યો ઢૂંડ્યો સારહેં સોરાહી મારી તુલ રે તમાકુ
નઈ રે મળ્યું તમાકુનું બીજ મારી તુલ રે તમાકુ
ઢૂંડ્યાં ઢૂંડ્યાં હાતહેં હુંતિયાં મારી તુલ રે તમાકુ
નઈ રે મળ્યું તમાકુનું બીજ મારી તુલ રે તમાકુ
ઢૂંડ્યો ઢૂંડ્યો અડબ ને પાંનેમ મારી તુલ રે તમાકુ
તાંરે મળ્યું તમાકુનુ બીજ મારી તુલ રે તમાકુ
ખેડ્યાં ખેડ્યાં કાળિયાં રે ખેત મારી તુલ રે તમાકુ
તાંરે રોપ્યું તમાકુનું બીજ મારી તુલ રે તમાકુ
DhunDyun DhunDyun tamakunu beej mari tul re tamaku
nai re malyun tamakunun beej mari tul re tamaku
DhunDyo DhunDyo barhen wagaD mari tul re tamaku

DhunDyo DhunDyo terah beej mari tul re tamaku

DhunDyo DhunDyo sarhen sorahi mari tul re tamaku

DhunDyan DhunDyan hathen huntiyan mari tul re tamaku

DhunDyo DhunDyo aDab ne pannem mari tul re tamaku
tanre malyun tamakunu beej mari tul re tamaku
kheDyan kheDyan kaliyan re khet mari tul re tamaku
tanre ropyun tamakunun beej mari tul re tamaku

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 150)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959