કાચી કેરીનો મુંગેરો
kachi kerino mungero
કાળા મે’ણ નાંદુકણ જેલી મારા લાલ
કાચી કેરીનો મુંગેરો
પેલી દોરેડા વાળીનું મન મોયું મારા લાલ – કાચી
પેલી સાંકેળા વાળીનું મન મોયું મારા લાલ – કાચી
પેલી ચૂડેલા વાળીનું મન મોયું મારા લાલ – કાચી
પેલી નથણી વાળીનું મન મોયું મારા લાલ – કાચી
પેલી કંદોરા વાળીનું મન મોયું મારા લાલ – કાચી
kala mae’na nandukan jeli mara lal
kachi kerino mungero
peli doreDa walinun man moyun mara lal – kachi
peli sankela walinun man moyun mara lal – kachi
peli chuDela walinun man moyun mara lal – kachi
peli nathni walinun man moyun mara lal – kachi
peli kandora walinun man moyun mara lal – kachi

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959