ગામઠી ગીત
gamthi geet
સાગેડાનો સોટો તો થડે થડે ખાંપે (2)
થડે થડે ખાંપે ને થન્ન ઘોડો નાચે. (2)
ગોધરાનો રાજા તો થડે થડે ખાંપે (2)
બળજે રાજાજી તારું રાજ ટોપીવાળો રે છેલ ટોપીવાળો (2)
સાગોડાનો સોટો તો થડે થડે ખાંપે (2)
થડે થડે ખાંપે ને થન્ન ઘોડો નાચે. (2)
કડાણનો રાજા તો થડે થડે ખાંપે (2)
બળજે રાજાજી તારું રાજ ટોપીવાળો રે છેલ ટોપીવાળો (2)
લુણાવાડાનો રાજા થડે થડે ખાંપે (2)
થડે થડે ખાંપે ને થન્ન ઘોડો નાચે. (2)
બળજે રાજાજી તારું રાજ ટોપીવાળો રે છેલ ટોપીવાળો (2)
સાગોડાનો સટો તો થડે થડે કાંપે (2)
sageDano soto to thaDe thaDe khampe (2)
thaDe thaDe khampe ne thann ghoDo nache (2)
godhrano raja to thaDe thaDe khampe (2)
balje rajaji tarun raj topiwalo re chhel topiwalo (2)
sagoDano soto to thaDe thaDe khampe (2)

kaDanno raja to thaDe thaDe khampe (2)

lunawaDano raja thaDe thaDe khampe (2)

sagoDano sato to thaDe thaDe kampe (2)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 176)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959