ભાયા રે તો પાવી કીસી બોલે
bhaya re to pawi kisi bole
ભાયા રે તો પાવી કીસી બોલે
bhaya re to pawi kisi bole
ભાયા રે તો પાવી કીસી બોલે, કીસી બોલે.
ચાંદા ચમકી બોલી, કીસા બોલે.
ભાયારા તો ઢોલકી બોલી, કીસી હો બોલે.
ભાયારી તો પાવરી બોલી, કીસી હો બોલે.
ભાયારી તો ઝાંઝી બોલી, કીસી હો બોલે.
ચાંદા ચમકી ચાંદની, કીસી બોલે.
bhaya re to pawi kisi bole, kisi bole
chanda chamki boli, kisa bole
bhayara to Dholaki boli, kisi ho bole
bhayari to pawari boli, kisi ho bole
bhayari to jhanjhi boli, kisi ho bole
chanda chamki chandni, kisi bole
bhaya re to pawi kisi bole, kisi bole
chanda chamki boli, kisa bole
bhayara to Dholaki boli, kisi ho bole
bhayari to pawari boli, kisi ho bole
bhayari to jhanjhi boli, kisi ho bole
chanda chamki chandni, kisi bole



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 203)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966