tunhi riddhki, siddhki ek data - Lokgeeto | RekhtaGujarati

તૂંહી રિદ્ધકી, સિદ્ધકી એક દાતા

tunhi riddhki, siddhki ek data

તૂંહી રિદ્ધકી, સિદ્ધકી એક દાતા

(છંદ : ભૂજંગી)

તૂંહી રિદ્ધકી, સિદ્ધકી એક દાતા, તુંહી જોગિની ભોગિની હે વિધાતા.

તૂંહી ચાર બાની, તૂંહી ચાર ખાની, તૂંહી આભા, પંચભૂતં પ્રમાની.

તૂંહી સપ્ત દ્વિપં, નવે ખંડ મંડી, તૂંહી ઘાટ ઓધાટ, બ્રહેમંડ-દંડી.

તૂંહી ધરતી આકાશ, તું વેદ બાની, તૂંહી નિત્ય નવજોબના હો ભવાની.

તૂંહી એક અનેક માયા ઊપાઈ, તૂંહી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાઈ.

તૂંહી માત હો, એક જ્યોતિ-સ્વરૂપં, તૂંહી કાલમેં કાલ, માયા-વિરુપં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966