ભંઠિયાની લોળ
bhanthiyani lol
હું તો મારા દાદાને ખેતર ગઈ’તી રે
ભંઠિયાની લોળ વાગી.
ખોળો ભરીને મેં તો ભંઠ લીધા,
દાદા મારા છેલ્લા છેલ્લા ઝવાર. – ભંઠિયાની.
હું તો મારા બાપાને ખેતર ગઈ’તી રે
ભંઠિયાની લોળ વાગી.
બાપા મારા છેલ્લા છેલ્લા ઝવાર. – ભંઠિયાની.
હું તો મારા કાકાને ખેતર ગઈ’તી રે
ભંઠિયાની લોળ વાગી.
કાકા મારા છેલ્લા છેલ્લા ઝવાર. – ભંઠિયાની.
હું તો મારા મામાને ખેતર ગઈ’તી રે
ભંઠિયાની લોળ વાગી.
મામા મારા છેલ્લા છેલ્લા ઝવાર. – ભંઠિયાની.
હું તો મારા વીરાને કેતર ગઈ’તી રે
ભંઠિયાની લોળ વાગી.
વીરા મારા છેલ્લા છેલ્લા ઝવાર. – ભંઠિયાની.
hun to mara dadane khetar gai’ti re
bhanthiyani lol wagi
kholo bharine mein to bhanth lidha,
dada mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara bapane khetar gai’ti re
bhanthiyani lol wagi
bapa mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara kakane khetar gai’ti re
bhanthiyani lol wagi
kaka mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara mamane khetar gai’ti re
bhanthiyani lol wagi
mama mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara wirane ketar gai’ti re
bhanthiyani lol wagi
wira mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara dadane khetar gai’ti re
bhanthiyani lol wagi
kholo bharine mein to bhanth lidha,
dada mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara bapane khetar gai’ti re
bhanthiyani lol wagi
bapa mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara kakane khetar gai’ti re
bhanthiyani lol wagi
kaka mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara mamane khetar gai’ti re
bhanthiyani lol wagi
mama mara chhella chhella jhawar – bhanthiyani
hun to mara wirane ketar gai’ti re
bhanthiyani lol wagi
wira mara chhella chhella jhawar – bhanthiyani



(મોચીની વાડીની રાવળ સમુદાયની બહેનોએ આપેલું ગીત.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959