bhaje bhuchari khechari bhoot pretan - Lokgeeto | RekhtaGujarati

ભજે ભૂચરી ખેચરી ભૂત પ્રેતં

bhaje bhuchari khechari bhoot pretan

ભજે ભૂચરી ખેચરી ભૂત પ્રેતં

(છંદ : ભૂજંગી)

ભજે ભૂચરી ખેચરી ભૂત પ્રેતં, ભજે ડાકિની શાકિંની છોડ ખેતં.

પઢે જૈત દેવી, સબે દૈત નાશી, મીટે કાલ-કંકાલ મહા કાલ-ફાંસી.

ભજે મંત્ર-જંત્રા, કમંઠાં વિલોવે, પઢે નારસિંહી મહાવીર જોવે.

નિશા-વાસરં માતુ-કો ધ્યાન ધારે, કરે દુઃખ દૂરં, સુખેહી નિવારે.

સિખર પેં કુહારો ઈસો રૂપ તેરો, એહોનિશ ધ્યાઉં, કરે ફંદ મેરો.

સુનો સંતકી ટેર, ધાયે ભવાની, ગજં બૂડતે આયે વ્રજરાજ રાની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966