રૂમઝુમતી નાર
rumajhumti nar
કોઈ જાજો રે, કોઈ જાજો રે, જાવ વીંછી કેરા બાગમાં.
વીંછી લાવજો રે, વીંછી લાવજો રે, બે ચાર વીંછી લાવજો.
વીંછી મેલ્યો રે, વીંછી મેલ્યો રે, કમાડ કેરે જાળિયે.
વીંછી ચડિયો રે, વીંછી ચડિયો રે, રંભા વહુને ઘૂંઘટે
કોઈ વિંછીડાનો વૈદ, કોઈ વીંછીડાનો વૈદ, મારી રૂમઝૂમતી નાર પીડાય.
koi jajo re, koi jajo re, jaw winchhi kera bagman
winchhi lawjo re, winchhi lawjo re, be chaar winchhi lawjo
winchhi melyo re, winchhi melyo re, kamaD kere jaliye
winchhi chaDiyo re, winchhi chaDiyo re, rambha wahune ghunghte
koi winchhiDano waid, koi winchhiDano waid, mari rumjhumti nar piDay

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968