laDiyen laDi laDlo - Lokgeeto | RekhtaGujarati

લાડીએં લાડી લાડલો

laDiyen laDi laDlo

લાડીએં લાડી લાડલો

લાડીએં લાડી લાડલો, ચોંબારા રો છાયા ક્યું ખડો?

કે થારે ગેણો થોરો, કૈ થારે અંગ પસોજણો.

દાદો દશ દાન દોયાં, મારી દાદી અંજોયોં બીજણો.

ઢોળે નાયણાકા બીજણો, સાએઝાદી કો અંગ પસોજણો.

ઢોળત ઢોળત સો ગયો, સાએઝાદી રે પાય આય પડ્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966