બજારી માછલી
bajari machhli
હૂળેટ બજાળની માછલી ળે,
આવી બજાળણ, લાવી બજાળી માછલી ળે!
પેણાંમાં વઘાળી બજાળી માછલી ળે!
કોને ટે ભાણે પીળસી બજાળી માછલી ળે!
વેવાઈને ભાણે પીળસી બજાળી માછલી ળે!
વેવાઈને ભાંઈગો કાંટોબજાળી માછલી ળે!
ટાણી બાંઈઢો પાટો બજાળી માછલી ળે!
ળુવે સાળી લાટ બજાળી માછલી ળે!
નઠી માઈને બાપ બજાળી માછલી ળે!
કોણ ટે છાનો લાખે બજાળી માછલી ળે!
hulet bajalni machhli le,
awi bajalan, lawi bajali machhli le!
penanman waghali bajali machhli le!
kone te bhane pilsi bajali machhli le!
wewaine bhane pilsi bajali machhli le!
wewaine bhanigo kantobjali machhli le!
tani baniDho pato bajali machhli le!
luwe sali lat bajali machhli le!
nathi maine bap bajali machhli le!
kon te chhano lakhe bajali machhli le!
hulet bajalni machhli le,
awi bajalan, lawi bajali machhli le!
penanman waghali bajali machhli le!
kone te bhane pilsi bajali machhli le!
wewaine bhane pilsi bajali machhli le!
wewaine bhanigo kantobjali machhli le!
tani baniDho pato bajali machhli le!
luwe sali lat bajali machhli le!
nathi maine bap bajali machhli le!
kon te chhano lakhe bajali machhli le!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957