આસો ઊતર્યા, કારતક બેઠા
aaso utarya, kartak betha
                                આસો ઊતર્યા, કારતક બેઠા
                                aaso utarya, kartak betha
                                    
                                
                            
                        આસો ઊતર્યા, કારતક બેઠા, જમો જાદવરાય, જમવા બેઠા.
ગાજરબોર મૂળા-પણી, હરિ ચાલ્યા મથુરા ભણી.
મથુરાની મોટી લાડી: સાડી પહેરે ગોરધનની માડી:
aaso utarya, kartak betha, jamo jadawray, jamwa betha
gajarbor mula pani, hari chalya mathura bhani
mathurani moti laDih saDi pahere goradhanni maDih
aaso utarya, kartak betha, jamo jadawray, jamwa betha
gajarbor mula pani, hari chalya mathura bhani
mathurani moti laDih saDi pahere goradhanni maDih
 
                                         
                                         
                                    સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966
 
        