aapna gamman kya bhai patel - Lokgeeto | RekhtaGujarati

આપણા ગામમાં ક્યા ભાઈ પટેલ

aapna gamman kya bhai patel

આપણા ગામમાં ક્યા ભાઈ પટેલ

આપણા ગામમાં ક્યા ભાઈ પટેલ, હાથમાં રેશમી રૂમાલ!

આપણા ગામમાં મોંધાબાઈ પટેલ, હાથમાં રૂશમી રૂમાલ!

રૂમાલ સરકી પડ્યો, પાણી અટકી ગયાં.

આપણા ગામમાં ક્યી વહુ પટલણ, હાથમાં રેશમી રૂમાલ!,

આપણા ગામમાં વીણાવહુ પટલણ, હાથમાં રેશમી રૂમાલ!,

રૂમાલ સરકી પડ્યો, પાણી અટકી ગયાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963