કઈયા પાઈવો
kaiya paiwo
કઈયા પાઈવો, કઈયા પાઈનો કુંવર પરણે, કુંવર પરણે?
ઘુડીલો ઘુમાવો ઘુડીલે હે અસવાર.............. !
વીરસીંગ પાઈનો, વીરસીંગ પાઈનો કુંવર પરણે, કુંવર પરણે?
હાથીડો ઘુમાવો હાથીડે હે અસવાર............ !
કઈયા થુરીની, કઈયા થુરીની, ઠીકરી પરણે ઠીકરી પરણે?
ખેખેરી ઘુમાવો ખેખેરી હે આસવાર........... !
લક્ષમણ પાઈનો, લક્ષમણ પાઈનો કુંવર પરણે કુંવર પરણે
ઘુડીલો ઘુમાવો ઘુડીલે હે અસવાર............... !
કણી વઈનો; કુવેર પરણે કુવેર પરણે ઘુડીલો ઘુમાવો!
ઘુડીલે હે અસવાર.................. !
દાનજી થુરીની, દાનજી થુરીની ઠીકરી પરણે, ઠીકરે પરણે!
ગરેરી ઘુમાવો ગેદેરી હે અસવાર.................. !
kaiya paiwo, kaiya paino kunwar parne, kunwar parne?
ghuDilo ghumawo ghuDile he aswar !
wirsing paino, wirsing paino kunwar parne, kunwar parne?
hathiDo ghumawo hathiDe he aswar !
kaiya thurini, kaiya thurini, thikari parne thikari parne?
khekheri ghumawo khekheri he aswar !
lakshman paino, lakshman paino kunwar parne kunwar parne
ghuDilo ghumawo ghuDile he aswar !
kani waino; kuwer parne kuwer parne ghuDilo ghumawo!
ghuDile he aswar !
danji thurini, danji thurini thikari parne, thikre parne!
gareri ghumawo gederi he aswar !

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 59)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963