All Poets/Writers From વઢવાણ List | RekhtaGujarati

વઢવાણથી કવિઓ/લેખકો

બી. કે. રાઠોડ 'બાબુ'

સમકાલીન ગઝલકાર

બચુભાઈ પ્રભાશંકર શુક્લ

નવલકથાકાર અને અનુવાદક

ભાનુભાઈ શુક્લ

કવિ, વાર્તાકાર અને નાટ્યકાર, 'સમય' સાપ્તાહિકના તંત્રી

દલપતરામ

સુધારકયુગના કવિ અને ગદ્યકાર, એમનું 'બાપાની પીંપર' કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રારંભબિંદુ ગણાય છે.

દુર્ગેશ શુક્લ

કવિ અને નાટ્યકાર

મહિપતરામ જોષી

બાળસાહિત્યકાર

નવલરામ ત્રિવેદી

વિવેચક, હાસ્યલેખક અને સંપાદક

પ્રજારામ રાવળ

અનુગાંધીયુગના મહત્ત્વના કવિ, અનુવાદક

વાઘજી આશારામ ઓઝા

ઓગણીસમી સદીની વ્યવસાયી ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યકાર, 'મોરબી આર્ય સુબોધ નાટક મંડળી'ના સહસ્થાપક