All Poets/Writers From સુરેન્દ્રનગર List | RekhtaGujarati

સુરેન્દ્રનગરથી કવિઓ/લેખકો

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

અક્કલદાસ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

અમરસંગ

ધ્રાંગધ્રા રાજ્યના રાજા, 'ભક્તરાજ' તરીકે ઓળખાતા આ કવિના પદો લોકપ્રિય છે.

અનિલ ચાવડા

જાણીતા સમકાલીન કવિ

અરુણ દેશાણી

આધુનિક મિજાજના કવિ

ભાનુભાઈ શુક્લ

કવિ, વાર્તાકાર અને નાટ્યકાર, 'સમય' સાપ્તાહિકના તંત્રી

ભીમજી હરજીવન પરીખ 'સુશીલ'

નવલકથાકાર અને જીવનચરિત્રકાર. દશાશ્રીમાળી જૈન વણિક

દલપતરામ

સુધારકયુગના કવિ અને ગદ્યકાર, એમનું 'બાપાની પીંપર' કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રારંભબિંદુ ગણાય છે.

દાન અલગારી

ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના વિદ્વાન કવિ

દર્શક આચાર્ય

સમકાલીન ગઝલકાર

દુર્ગેશ શુક્લ

કવિ અને નાટ્યકાર

ગંગાશંકર મણીશંકર વૈષ્ણવ

બાળસાહિત્યકાર અને વ્યાકરણકાર

ગિરીશ ભટ્ટ

કવિ, વાર્તાકાર અને નવલકથાકાર

ગુલામમોહમ્મદ શેખ

સુપ્રસિદ્ધ કવિ, નિબંધકાર અને ચિત્રકાર

હર્ષદ ત્રિવેદી

અનુઆધુનિકયુગીન કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને સંપાદક

જગદીશ વ્યાસ

ડાયસ્પોરા કવિ