All Poets/Writers From પંચમહાલ List | RekhtaGujarati

પંચમહાલથી કવિઓ/લેખકો

ચંદ્રકાન્ત શેઠ

અગ્રણી કવિ, અનુવાદક, સંપાદક, નિબંધકાર, ચરિત્રકાર અને વિવેચક

ગાયત્રી ભટ્ટ

કવિ, સુગમસંગીતનાં ગાયિકા

જયન્ત પાઠક

અનુગાંધીયુગના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક

કાનજી પટેલ

અનુઆધુનિકયુગના કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક

નંદકુમાર પાઠક

કવિ, નવલકથાકાર અને નાટ્યલેખક

પ્રવીણ દરજી

કવિ, નિબંધકાર, વિવેચક અને સંપાદક.

રાજેશ વણકર

સમકાલીન કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને વિવેચક. 'પરિવેશ' સામયિકના સંપાદક.

રિષભ મહેતા

કવિ અને સંગીતકાર

સુધીર દેસાઈ

કવિ, નિબંધકાર, બાલસાહિત્યકાર, વિવેચક, સંપાદક અને અનુવાદક

વિનોદ ગાંધી

કવિ, વાર્તાકાર, વિવેચક અને બાળસાહિત્યકાર

વિનુ બામણિયા ‘અતીત’

સમકાલીન કવિ, 'પરિવેશ' સામયિકના સંપાદક