All Poets/Writers From વિજાપુર List | RekhtaGujarati

વિજાપુરથી કવિઓ/લેખકો

બુદ્ધિસાગર સૂરિશ્વરજી

સુપ્રસિદ્ધ જૈન કવિ, લેખક, શાસ્ત્રવિશારદ અને યોગનિષ્ઠ તપસ્વી આચાર્ય

ચિનુ મોદી

આધુનિકયુગના મહત્વના કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક

મણિલાલ નથુભાઈ દોશી

જીવનચરિત્રલેખક, નિબંધકાર

ઋષિરાજ

સંતકવિ, તેમના પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનવિષયક પદો માટે જાણીતા