All Poets/Writers From ખેડા List | RekhtaGujarati

ખેડાથી કવિઓ/લેખકો

અંબાલાલ બુલાખીરામ જાની

પંડિતયુગના જાણીતા સંશોધક, વિવેચક અને સંપાદક. ‘ફાર્બસ ત્રૈમાસિક’નાં તંત્રી.

અનિલ વાઘેલા

પ્રતિબદ્ધ કવિ

બાબુ સુથાર

અનુઆધુનિકયુગના કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક અને ભાષાવિજ્ઞાની

બાલાશંકર કંથારિયા

પંડિતયુગીન કવિ, અનુવાદક અને સંપાદક

ભરત ત્રિવેદી

કવિ અને નવલકથાકાર

છોટાલાલ નરભેરામ ભટ્ટ

કવિ, આત્મચરિત્રકાર અને અનુવાદક

ચિંતન શેલત

નવી પેઢીના કવિ

ધનશંકર હીરાશંકર ત્રિપાઠી

નવલકથાકાર અને અનુવાદક

દોલતરામ કૃપાશંકર પંડ્યા

પંડિતયુગના કવિ અને નાટ્યકાર, ગુજરાતી ભાષામાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગકાર

ઘનશ્યામ ઠક્કર

ડાયસ્પોરા કવિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ગુજરાતી ભાષાનાં પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, ચરિત્રકાર અને વિવેચક

હનીફ સાહિલ

ગઝલકાર

ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક 'પામદત્ત'

આત્મકથાકાર, નાટ્યકાર અને નવલકથાકાર

જાગૃત ગાડીત

કવિ, જયંત ગાડીતના પુત્ર

જલન માતરી

ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત ગઝલકાર

જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ

જાણીતા કવિ, નિબંધકાર અને સંપાદક

ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક

ચરિત્રકાર અને અનુવાદક