All Poets/Writers From સાદરા List | RekhtaGujarati

સાદરાથી કવિઓ/લેખકો

ભગુભાઈ ફતેહચંદ કારભારી

નવલકથાકાર, નિબંધકાર, કોશકાર અને અનુવાદક, 'પ્રજાબંધુ' સાપ્તાહિકનાં સ્થાપક

પ્રબોધ ભટ્ટ

ગાંધીયુગીન કવિ

રસિકલાલ છોટાલાલ પરીખ

કવિ, વાર્તાકાર, નાટ્યકાર, વિવેચક, સંશોધક, ઇતિહાસવિદ, સંસ્કૃતજ્ઞ એમ બહુમુખી પ્રતિભા ધરાવનાર ગાંધીયુગના સર્જક. સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત.