All Poets/Writers From બોરસદ List | RekhtaGujarati

બોરસદથી કવિઓ/લેખકો

અશોકપુરી ગોસ્વામી

કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

ગુણવંત વ્યાસ

સમકાલીન વાર્તાકાર અને વિવેચક

હરીશ ધોબી

સમકાલીન ગઝલકાર

સુભાષ શાહ

કવિ, નાટ્યકાર અને નવલકથાકાર