All Poets/Writers From વિરમગામ List | RekhtaGujarati

વિરમગામથી કવિઓ/લેખકો

દેવેન્દ્ર દવે

જાણીતા સૉનેટકાર

ધીરુ પરીખ

જાણીતાં ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક અને સંપાદક

હિતેશ વ્યાસ

નવી પેઢીના કવિ

કાન્તિલાલ બળદેવરામ વ્યાસ

અગ્રણી ભાષાશાસ્ત્રી, વિવેચક અને સંપાદક

પ્રફુલ્લ રાવલ

કવિ, નિબંધકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક

પ્રિયકાન્ત મણિયાર

રંગદર્શી ઊર્મિકવિ.

શિવલાલ જેસલપુરા

વિવેચક અને સંશોધક

વાડીલાલ મોતીલાલ શાહ

નિબંધલેખક અને સંપાદક

ઝબુબાઈ

મહાપંથી સંત-કવયિત્રી